Breaking News/ ભુજ: જી.કે. જનરલ હોસ્પિટલ પાસે ચક્કાજામ લારીઓ હટાવાતા ધંધાર્થીઓએ રોડ પર બેસી ગયા લારી-ગલ્લા વાળાઓએ વિરોધ દર્શાવી રોડ બ્લોક કર્યો દબાણ હટાવની કામગીરી સામે વેપારીઓમાં રોષ પોલીસે લારી-ગલ્લાના ધંધાર્થીઓની કરી અટકાયત

Breaking News