Gujarat/ મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો , અમદાવાદમાં ફાયર વિભાગનો સપાટો , ફાયર વિભાગે NOC વગરના એકમોને મોકલી નોટીસ , ફાયર NOC ન હોવાથી 17 એકમોને આપી નોટીસ , મંતવ્ય ન્યૂઝએ 1 જુલાઈએ પ્રસારિત કર્યો હતો અહેવાલ , ફાયર NOC વિના કાર્યરત એકમોનો કર્યો હતો અહેવાલ જાહેર , આગામી દિવસોમાં NOC વગરના એકમોને કરશે સીલ

Breaking News