Gujarat/ મણિભાઇ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામું, કોંગ્રેસના પૂર્વધારાસભ્ય મણિભાઇ વાઘેલા, ધારાસભ્ય તરીકે વડગામનું પ્રતિનિધિત્વ કરતાં હતા, વર્ષ-2017માં જીજ્ઞેશ માટે બેઠક કરી હતી ખાલી, મણિભાઇએ કોંગ્રેસ અધ્યક્ષને પાઠવ્યો પત્ર, વડગામ વિધાનસભાવિસ્તારમાં છે પ્રભુત્વ, મણિભાઇની ભાજપમાં સામેલ થાય તેવી અટકળો, કોંગ્રેસની કાર્યશૈલીથી નારાજ થઈ આપ્યું રાજીનામું

Breaking News