Gujarat/ મધુ શ્રીવાસ્તવ દ્વારા ધમકી આપવાનો મામલો, પત્રકારોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષને કરી ફરિયાદ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહ થકી રજુઆત, શહેર ભાજપ પ્રમુખે ઘટનાને દુઃખદ ગણાવી, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉ.શાહનું નિવેદન, મધુ શ્રીવાસ્તવે કરેલ શબ્દપ્રયોગ યોગ્ય નથી, પ્રદેશ અધ્યક્ષની સુચના પ્રમાણે કાર્યવાહી કરીશું, મીડિયાકર્મીઓ સાથે યોગ્ય વર્તન કરવુંએ ફરજ

Breaking News