National/
મુંબઈ પર તોળાતું આંશિક લોકડાઉન,છેલ્લાં 24 કલાકમાં તૂટ્યાં તમામ રેકોર્ડ,મુંબઈમાં 24 કલાકમાં 6,923 નવા કેસ,એક વર્ષના ગાળામાં સૌથી વધુ દૈનિક કેસ,મુખ્યમંત્રી ઠાકરે આપી ચૂક્યાં છે ચેતવણી,જરૂર પડી તો લગાવવું પડશે લોકડાઉન
