Not Set/
મધ્ય રાત્રિથી આણંદ શહેરમાં ધોધમાર વરસાદ ગણેશ ચોકડી, ચોકસી બજારમાં ભરાયા પાણી ગામડી વડ, અમુલડેરી રોડ વિસ્તારમાં પાણી ભરાયાં કરમસદમાં રસ્તાઓ પાણીમાં તરબોળ બન્યા મોડી રાતે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો જીલ્લા પોલીસ વડાની કચેરી બેટમાં ફેરવાઈ અઢી કલાક સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ
