મહાઠગ કિરણ પટેલ/ મહાઠગ કિરણ પટેલને આજે લવાશે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે મેળવી કિરણ પટેલની કસ્ટડી શ્રીનગરથી ઠગ કિરણને લઈ પોલીસ રવાના સાંજ સુધી ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ પહોંચશે કિરણ અને તેની પત્ની વિરુદ્ધ નોંધાયો છે ગુનો

Breaking News