Maharastra/ મહારાષ્ટ્ર સરકાર આવતીકાલથી 5 જાન્યુઆરી સુધી રાત્રી કરફ્યુ, બધીજ પાલિકા વિસ્તારમાં રાત્રી કરફ્યુ અમલવારી, રાત્રે 11થી સવારે 6 સુધી કરફ્યુ, કોરોનાના નવા સ્ટ્રેનને લઇને લેવાયો નિર્ણય, યુરોપથી આવનારે 14 દિવસ ક્વારેન્ટાઈન થવુ ફરજીયાત

Breaking News