Gujarat/
મહિસાગરના વીરપુરના SDMનો ઓડિયો વાયરલ,SDM એચ.ટી મકવાણાનો જૂનો ઓડિયો વાયરલ,SDM સામેવાળી વ્યક્તિને સાહેબ કહેવાનું કરે છે દબાણ,મને હરેશભાઇ, હરેશભાઇ ન કહો, સાહેબ કહોઃ SDM,હું સરકારી અધિકારી તમારે સાહેબ જ કહેવું પડેઃ SDM,વ્યક્તિ SDMનો ક્લાસમેટ હોવાનો કરી રહ્યો છે દાવો,સાથે ભણતા હતા તે માટે ભાઇ કહીને સંબોધ્યુઃ વ્યક્તિ,મને હરેશભાઇ નહી સાહેબ જ કહોઃ SDM,હું મારી મહેનતથી SDM બન્યો છે સાહેબ કહોઃ SDM,હરેશભાઇ કહ્યું તો હું વોરન્ટ કાઢીને પકડાવી દઇશ: SDM
