Breaking News/ મહુધાના વાસણા સુરજપુરામાં ઝાડની ડાળી પડતા એકનું મોત, ભારે પવનને કારણે ઝાડની ડાળી પડતા એક વ્યક્તિનું મોત, હેરંજ ગામના ગામના રામાભાઈ ચૌહાણનું નિપજ્યું મોત, મિત્રની દીકરીના ઘરે મહેમાન ગતિ કરવા આવ્યા હતા, પરિવાર સાથે લીંબડા નીચે ચા-પાણી કરવા બેઠા હતા, અચાનક લીમડાની ડાળ તૂટી પડતાં થયા હતા ઇજાગ્રસ્ત, સારવાર મળે તે પહેલા જ નીપજ્યું રામાભાઇનું મોત, મૃતદેહને પોસ્ટોર્ટમ માટે અલીણા પીએચસી ખાતે ખસેડાયું

Breaking News