લાશ/ મહુવાના કળસાર ગામે અજાણ્યા વ્યક્તિની લાશ મળી કળસાર ગામે આવેલ કેનાલમાંથી મળી આવી લાશ પોલીસ દ્વારા અજાણ્યા ઈસમની લાશને બહાર કઢાઈ ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી પોલીસે લાશની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા

Breaking News