Gujarat/ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ, આજથી અચોક્કસ મુદ્દત માટે ડુંગળીની આવક બંધ, માર્કેટ યાર્ડમાં જગ્યાનો અભાવને પગલે નિર્ણય,, ભાવનગરને જોડાતા રોડ પર સર્જાયો ટ્રાફિક જામ, ટ્રાફિક સર્જાતા પોલીસે રોડ ખુલ્લો કરાવ્યો હતો

Breaking News