Gujarat/ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ, મહાશિવરાત્રી પર્વને લઈ માર્કેટયાર્ડ રહેશે બંધ, આગામી 4 દિવસ માર્કેટ યાર્ડમાં હરાજી રહેશે બંધ, લાલ ડુંગળીનો માલ વધુ ભરાવાથી આવક બંધ

Breaking News