ફેક્ટરીમાં આગ/ મહેસાણાઃપશુ આહાર બનાવતી ફેકટરીમાં આગ ઓજસ એગ્રો વેટ નામની કંપનીમાં આગ કડીના અલદેસણ નજીકની ઘટના આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ આગને કાબુ માં લેવા પ્રયત્ન ચાલુ 12 કલાક બાદ પણ આગ કાબુમાં નથી આવી

Breaking News