Breaking News/ મહેસાણાઃ નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ ઉંઝાના મકતુપુરમાં ફેક્ટરી ઝડપાઈ હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી બનાવાતું જીરું કાળો પાવડર અને ગોળનું કોટીંગ ચડાવાતું હતું રૂ. 99490નો મુદ્દામાલ સેમ્પલ લેબમાં મોકલ્યા 500 કિલો ગોળની રસી સ્થળ પર નાશ કરાઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી કાર્યવાહી

Breaking News