ઠાકોર સમાજનું સંમેલન/
મહેસાણાઃ બહુચરાજી ખાતે ઠાકોર સમાજનુ સંમેલન સી.એમ ભુપેન્દ્ર પટેલ પહોચ્યા સભા સ્થળે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ પણ ઉપસ્થિત ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં સંમેલનમાં જોડાયા
