લાફાકાંડ/
બનાસકાંઠા: લાફાકાંડમાં રાજકારણ ગરમાયું લાફાકાંડના વિરોધમાં ખેડૂતોની પદયાત્રા દિયોદરના સાણદરથી ગાંધીનગર સુધી ખેડૂતોની પદયાત્રા ધારાસભ્ય કેસાજી ચૌહાણના રાજીનામાંની ખેડૂતોની માંગ ખેડૂત આગેવાનને કેશાજી ચૌહાણના સમર્થકે લાફો માર્યાનો આરોપ પદયાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે ખેડૂત આગેવાન પાલ આંબલીયા પણ પદયાત્રા જોડાશે
