Gujarat/ મહેસાણા:ખેરાલુ ઘર્ષણ અંગે બંધનો મામલો, બંધ દરમ્યાન ખેરાલુમાં રેલી નિકળી, મોંઘજીભાઈ ચૌધરીના સમર્થનમાં રેલી, સરકાર તેરી તાનશાહી નહીં ચલેગી, ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર, સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ નોંધાવ્યો

Breaking News