Gujarat/ મહેસાણાના ગોરાદ ગામનો વિડીયો વાયરલ, મટકી ફોડ કાર્યક્રમમાં જનમેદની ઉમટી, સિંગરના તાલે લોકો ઝૂમ્યા, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, સિંગર દર્શના વ્યાસના તાલે લોકો ઝૂમ્યા, મોટી સંખ્યામાં લોકો ઉમટેલા વિડીયોમાં નજરે પડ્યા, મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરતું

Breaking News