Gujarat/
મહેસાણાના ચડાસાણા પાટિયા પાસે લૂંટ, બેગમાંથી 3 લાખ લઈ લૂંટરારૂઓ ફરાર, બાઈક પર આવેલ 3 શખ્સો લૂંટ કરી ફરાર, મહેસાણાનો કોસ્મેટિકનો હોલસેલ વેપારી લૂંટાયો, બહુચરાજીને જોડતા રોડ પર કરાઈ નાકાબંધી
