રખડતા કૂતરા/ મહેસાણા:બાળકીની આંગળી શ્વાને કરડી ખાધી, 9 વર્ષની બાળકી ઘર પાસે રડતી હતી, ટીબી રોડ પર સ્નેહકુંજ સોસાયટીની ઘટના, હાથની ટચલી આંગળીએ શ્વાને બચકું ભર્યું, ડોકટર હાઉસમાં બાળકીને સારવાર અપાઇ

Breaking News