Gujarat/ મહેસાણામાં નાયબ મુખ્યમંત્રીનું નિવેદન , નીતિન પટેલે નવા મુખ્યમંત્રીના કર્યા વખાણ , ભૂપેન્દ્ર પટેલ મારા સારા મિત્ર છે:નીતિન પટેલ , મેં જ દરખાસ્ત મૂકી હતા નવા મુખ્યમંત્રી માટે , નવા મુખ્યમંત્રી આપણા જ સાથી છે:નીતિન પટેલ , ટીવીમાં મારું નહીં અનેકના નામ ચાલતા હતા:નીતિન પટેલ , એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું:નીતિન પટેલ , પક્ષ જે કામ સોંપશે તે નિષ્ઠાથી કરીશ:નીતિન પટેલ

Breaking News