આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ/ મહેસાણા: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન યુવરાજસિંહની ધરપકડ મુદ્દે આપ્યું નિવેદન કોઈનું નામ નહિ લેવા કે બચાવવા જાઓ તો ફરિયાદ નોધાય પોલીસ પાસે પુરાવા હશે, સત્ય હશે તો તપાસ ચોક્કસ થશે ક્યાંકને ક્યાંક એમાં ખોટું થવાની સંભાવના છે યુવરાજસિંહે કરેલા આક્ષેપો મુદ્દે પૂછપરછ થશે

Breaking News