ઉચાપત/ મહેસાણા: ખેરાલુમાં 1.03 કરોડની ઉચાપત મામલો ખેરાલુ પ્રાથમિક શિક્ષક મંડળીમાં થઇ હતી ઉચાપત જિલ્લા રજીસ્ટ્રારએ પોલીસ ફરિયાદનો આદેશ આપ્યો ઉચાપત કરનાર પૂર્વ હોદ્દેદારોએ નાણાં ભરી દીધા 1.03 કરોડની ભરપાઈ બાદ વ્યાજનો મુદ્દો સામે આવ્યો 79.77 લાખ વ્યાજ ચૂકવવા નોટિસો ફટકારાઈ પૂર્વ 33 હોદ્દેદારોને વ્યાજ ચૂકવવા નોટિસો ફટકારાઈ ઉચાપત તપાસ અધિકારીએ નોટિસો ફટકારી વ્યાજ ના નાણાં ચૂકવી દેવા નોટિસો ફટકારી

Breaking News