Breaking News/ મહેસાણા: દૂધસાગર ડેરીની 63મી સાધારણ સભા, ડેરી હોલ ખાતે યોજાઈ સાધારણ સભા, 6000 કરોડનું ટર્ન ઓવર પહોંચાડ્યું, 8500 કરોડનું ટર્ન ઓવર કરવાનો લક્ષ્યાંક, દૂધ ઉત્પાદન રોજીંદુ 50 લાખ લીટરનો લક્ષ્યાંક, દૂધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન

Breaking News