Gujarat/
મહેસાણા: દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ મામલો આજે મહેસાણા કોર્ટમાં શંકરસિંહ વાઘેલા રહેશે હાજર અર્જુન મોઢવાડીયા પણ સાક્ષી તરીકે રહેશે ઉપસ્થિત કોર્ટમાં હાજરી બાદ બંન્ને નેતાઓ યોજશે સંમેલન સાક્ષી હુંકાર સંમેલન યોજશે બંન્ને નેતાઓ મહેસાણા અર્બુદા ભવન ખાતે યોજાશે સંમેલન
