India/
PM મોદી G-7 સમિટ માટે નહીં જાય ઇંગ્લેન્ડ, G-7 શિખર સંમેલન માટે નહીં જાય ઇંગ્લેન્ડ, ભારતમાં સંક્રમણની સ્થિતિને પગલે નિર્ણય, અગાઉ બ્રિટન PM બોરિસે PMને આપ્યું હતું આમંત્રણ, 11 થી 13 જૂન વચ્ચે યોજાવાની છે સમિટ, કેનેડા,ફ્રાન્સ,જર્મની,ઇટાલી,અમેરિકા, બ્રિટન સાથે યૂરોપીય સંઘ થશે સામેલ
