Gujarat/ મહેસાણા દૂધ સાગર ડેરી ઘી ભેળસેળ મામલો , દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેનની અટકાયત , આશા ઠાકોર છે દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન , ડેરીમાં નકલી ઘીના કૌભાંડમાં ખુલ્યું હતું નામ , વિપુલ ચૌધરી, મોઘજી પટેલ, MD સહિત ઝડપાયા , તે સમયના ડેરીના ચેરમેન આશા ઠાકોર હતા ફરાર , વિસનગર DYSPવાળંદની સુચનાથી કરી હતી રેડ , આશાબેનને વડનગર PSI જે.ટી.પંડ્યાએ પકડયા , કોરોના ટેસ્ટ સહિત અન્ય કાર્યવાહી માટે વિસનગર લવાયા June 21, 2021parth amin Breaking News