જનઔષધિ કેન્દ્ર/ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર શરૂ થશે જન ઔષધિ કેન્દ્ર પાયલોટ પ્રોજેક્ટમાં મહેસાણા અને અંકલેશ્વર સ્ટેશન ગુજરાતનાં 2 સહિત 50 રેલવે સ્ટેશને જનઔષધિ કેન્દ્ર શરૂ થશે મુસાફરોની વધુ અવરજવર ધરાવતાં રેલવે સ્ટેશન પ્રથમ પસંદગી યાત્રી સુવિધા પ્રોજેકટ અંતર્ગત જન ઔષધિ કેન્દ્ર શરુ કરાશે મુસાફરો, મુલાકાતીઓને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ થશે જનઔષધિ કેન્દ્ર ચલાવવા માટે લાઇસન્સ પણ આપવામાં આવશે

Breaking News