છેતરપિંડી/ મહેસાણા: વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો બે કબૂતરબાજ એજન્ટોએ ચૂનો લગાવ્યો આશિષ ચૌધરી નામનો વિદેશ વાંચ્છુક છેતરાયો કેનેડાના વિઝા અપાવવાનું કહી ચૂનો લગાવ્યો 45 લાખ લીધા બાદ પણ કેનેડાના વિઝા ના અપાવ્યા અજય બ્રહ્મભટ્ટ, મેહુલ ઠક્કર નામના એજન્ટોએ ચૂનો લગાવ્યો મહેસાણા શહેર બી.ડિવિઝન પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ

Breaking News