ધરપકડ/ મહેસાણા IELTS પરીક્ષા કૌભાંડનો કેસ પ્લાનેટ ઇડીયુના ટેસ્ટ ડે સુપરવાઈઝરની ધરપકડ તરૂણ વાઘેલા નામના સુપરવાઇઝરની ધરપકડ 3 રાઇટર, 2 સુપરવાઈઝર, 1 ડ્રાઈવરની કરાઇ છે ધરપકડ મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી હજુ ફરાર કુલ 44 આરોપીઓ વિરુદ્ધ નિધાયેલી છે ફરિયાદ

Breaking News