Gujarat/ મહેસાણા LCB અને SOG PI ની આંતરિક બદલી , LCB PI બી. એચ. રાઠોડને SOGમાં મુકાયા , એ એમ વાળા SOG PIની LCB PI તરીકે બદલી , બી.એચ.રાઠોડને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો ચાર્જ , જિ.પો.વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા કરાયો આદેશ

Breaking News