Gujarat/ મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન મોડમાં , રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા કલેક્ટર કચેરી , કલેકટર કચેરીએ કરી સરપ્રાઈઝ વિઝીટ , કલેક્ટર સાથે કામગીરી મુદ્દે કરી સમીક્ષા , પડતર અરજીઓના નિકાલ બાબતે અગત્યની ચર્ચા , આગામી સમયમાં કરવાના કામ અંગે કરી ચર્ચા

Breaking News