કોમ્બિંગ/ માંગરોળના મેરિન વિસ્તારમાં સ્પેશિયલ કોમ્બિંગ SP હર્ષદ મહેતાની આગેવાનીમાં સ્પેશિયલ કોમ્બિંગ, કોમ્બિંગ દરમિયાન અનેક ઈસમો હથિયાર સાથે ઝડપાયા, માંગરોળમાં પ્રથમ વાર સાડા ત્રણ કલાકનું સઘન કોમ્બિંગ, પોલીસ દ્વારા સતત સાડા ત્રણ કલાક ચાલીને કરાયું. કોમ્બિંગ પોલીસ ચોપડે નોંધાયેલ 213 ગુનેગારો રાઉન્ડઅપ કરાયા, RTO ના નિયમો તોડનાર 80 વાહનો ઝડપાયા, SP, માંગરોળ DySP, માંગરોળ PI કોમ્બિંગમાં હાજર, જૂનાગઢ LCB, SOG સહિતની ટીમ કોમ્બિંગમાં જોડાઈ

Breaking News
Breaking image 30 માંગરોળના મેરિન વિસ્તારમાં સ્પેશિયલ કોમ્બિંગ SP હર્ષદ મહેતાની આગેવાનીમાં સ્પેશિયલ કોમ્બિંગ, કોમ્બિંગ દરમિયાન અનેક ઈસમો હથિયાર સાથે ઝડપાયા, માંગરોળમાં પ્રથમ વાર સાડા ત્રણ કલાકનું સઘન કોમ્બિંગ, પોલીસ દ્વારા સતત સાડા ત્રણ કલાક ચાલીને કરાયું. કોમ્બિંગ પોલીસ ચોપડે નોંધાયેલ 213 ગુનેગારો રાઉન્ડઅપ કરાયા, RTO ના નિયમો તોડનાર 80 વાહનો ઝડપાયા, SP, માંગરોળ DySP, માંગરોળ PI કોમ્બિંગમાં હાજર, જૂનાગઢ LCB, SOG સહિતની ટીમ કોમ્બિંગમાં જોડાઈ