માઉન્ટ આબુ/ માઉન્ટ આબુમાં તાપમાન 2 ડિગ્રીએ પહોચ્યુ, આગામી દિવસોમાં માઇનસ ડિગ્રીમાં જવાની આગાહી, આબુમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે, વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ, સહેલાણીઓ માણી રહ્યા છે ઠંડીની મજા

     

Breaking News