Gujarat/ માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ , તાઉતે વાવાઝોડામાં નુકસાની પામેલા માછીમારોને સહાય , પરષોત્તમ સોલંકીના આક્ષેપ સામે જવાહર ચાવડાનો જવાબ , માછીમારોને અન્યાય થયા હોવાના લગાવ્યા હતા આક્ષેપ , મત્સ્ય ઉદ્યોગ પ્રધાન છે જવાહર ચાવડા , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 105 કરોડનુ પેકેજ કર્યુ છે જાહેર , બોટ-બોટ જાળની સામગ્રી માટે 10 કરોડની સહાય ચુકવાઈ , પૂર્ણ નુકસાની બોટના 113 માછીમારોને 3 કરોડની સહાય , અંશત નુકસાની બોટના 787 માછીમારોને 5 કરોડની સહાય , 900 માછીમારોને 8 કરોડની બોટ નુકસાની સહાય , તાઉતેમાં નુકસાન ધરવખરી મામલે 7 કરોડ 8 લાખ ચુકવાયા , 77 ખલાસીઓને 1.54 લાખ નિર્વાહ ભથ્થુ ચુકવાયુ

Breaking News