કબૂતરબાજી/ માણેકપુરના પરિવારનો વિદેશમાં થયેલ મોતનો મામલો વડાસણના મુખ્ય એજન્ટ સચિન વિહોલને પકડવા પોલીસ ધંધે લાગી સચિન વિહોલને પકડવા પોલીસ લુક આઉટ નોટિસ કાઢશે ઘટનાના થોડા દિવસો પહેલા જ સચિન કેનેડા જતો રહ્યો હતો અન્ય બે એજન્ટ નિકૂલસિંહ વિહોલ અને અર્જુનસિંહ ચાવડા ફરાર ફરિયાદ નોંધાવવાની ગંધ આવી જતાં બંને એજન્ટો ફરાર અર્જુનસિંહ ચાવડા સચિન વિહોલનો છે સાગો બનેવી ત્રણેયને પકડવા હવે વસાઈ પોલીસે ચક્રો ગતિમાન કર્યા

Breaking News