સુરત/ માલધારીઓનો અનોખો વિરોધ ડભોલી જહાંગીર પુરા બ્રિજ પર વિરોધ બ્રિજ પરથી દૂધ તાપી નદીમાં ઢોળવામાં આવ્યું માલધારીઓએ કેનમાંથી તાપી નદીમાં દૂધ ઢોળ્યું દૂધનો નાશ કરી વિરોધ વ્યક્ત કરાયો

Breaking News