હિંમતનગર/ માલધારી સમાજને સમર્થન રાયકનાગર દૂધ મંડળી કોઇ જ દુધ ભરવા ન આવ્યું એક પણ સભાસદ દૂધ ભરવા આવ્યા નહીં. ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવા દૂધ બંધનું એલાન ગત 18 તારીખે મળેલ બેઠકમાં લેવાયો હતો નિર્ણય માલધારી સમાજની દૂધ ડેરીઓમાં સ્વયંભૂ દૂધ બંધ

Breaking News