Gujarat/ માલપુર નાગરિક સહકારી બેઠકની ચૂંટણી મામલો , ચૂંટણીમાં તમામ ડિરેક્ટરો બિનહરીફ , 5 ડિસે. યોજાવાની હતી બેન્કના સદસ્યોની ચૂંટણી , સભાસદ દ્વારા કામ ચલાઉ મનાઇ હુકમ લાવવામાં આવ્યો હતો , મનાઇ હુકમ હટી જતા જસુ પટેલની પેનલ બિનહરીફ , ધારાસભ્ય છે જસુભાઇ પટેલ , અન્ય ઉમેદવારોના ઉમેદવારી પત્રો પણ થયા રદ્દ , તમામ 13 ઉમેદવારો થયા બિનહરીફ

Breaking News