છોટાઉદેપુર જીલ્લા મા મીઠીબોર ગામે પથ્થરની જૂની ખાણમાં પોટલુ બાંધી કુવામાં નાખેલી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને કુવામાંથી બહાર કાઢી અને તપાસ કરતા
મૃતક મહિલા બેલીબેન મૂળિયાભાઈ રાઠવા રે.કોઠારા હોવાનુ બહાર આવ્યુ છે જ્યારે મૃતકના પુત્રએ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાવી ફરીયાદ નોધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ મહિલાની લાસ કુવામાં કેવી રીતે આવી અને કોણ અહી લાસ નાખી ગયુ અને તેની પાછળ નુ કારણ શુ તે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે
સુલેમાન ખત્રી મંતવ્ય ન્યૂઝ, બોડેલી છોટાઉદેપુર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
