Mumbai/ મુંબઇમાં પેટ્રોલનો ભાવ આસમાને, મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ.100.72ને પાર, ન્યૂયોર્ક કરતાં બમણો પેટ્રોલનો ભાવ, પેટ્રોલ-ડીઝલમાં એક માસમાં 17મી વાર વધારો, મે માસમાં પેટ્રોલ કુલ રૂ.4.09 પૈસા મોંઘું થયું, મે માસમાં ડીઝલ કુલ રૂ.4.65 પૈસા મોંઘુ થયુ

Breaking News