National/ મુંબઇ એરપોર્ટનો વહીવટ અદાણી ગ્રૂપે સંભાળ્યો,અદાણી ગ્રપે ટ્વિટ કરીને આપી જાણકારી,જીવીકે ગ્રૂપ પાસેથી અદાણી ગ્રૂપે વહીવટ સંભાળ્યો,અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડના નેજા હેઠળ હવે વહીવટ,કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા અપાઇ મંજૂરી

Breaking News