Mumbai/ મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, 11 ઇંચ વરસાદથી મુંબઈમાં પાણી-પાણી, મૂશળધાર વરસાદથી ઘરોમાં ભરાયા પાણી, હવાઈ સેવા અને વાહન વ્યવહાર સેવા ઠપ, સાંબેલાધાર વરસાદથી વૃક્ષ, મકાન તૂટી પડ્યા, આગામી 4 દિવસ ઓરેન્જ-રેડ એલર્ટ જાહેર, મુંબઈ સહિત કોંકણમાં અતિવૃષ્ટિની ચેતવણી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

Breaking News