Not Set/ મુંબઈમાં વરસાદે એક દાયકાથી પણ વધુનો રેકોર્ડને તોડ્યો

મુંબઈમાં વરસાદે એક દાયકાથી પણ વધુનો રેકોર્ડને તોડ્યો છે. 26 જુલાઈ 2005 બાદ સૌથી લાંબો અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સવારથી સતત ભારે વરસાદે મુંબઈ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી […]

India

મુંબઈમાં વરસાદે એક દાયકાથી પણ વધુનો રેકોર્ડને તોડ્યો છે. 26 જુલાઈ 2005 બાદ સૌથી લાંબો અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સવારથી સતત ભારે વરસાદે મુંબઈ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 24 કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહેશે અને તેમાં રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન ખાતાએ સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રમાં ભરતી આવી શકે છે.