Not Set/ આઝાદીનો પહેલો જશ્ન, આ રીતે મનાવ્યો હતો લોકોએ, સ્વતંત્રતા પર્વની… જુઓં અહી તસ્વીરો

200 વર્ષની અંગ્રેજોની ગુલામી બાદ જયારે 15 ઓગસ્ટ,1947 ના ભારતને આઝાદી મળી એ દિવસે દેશભરનાં લોકોએ આ ખુશીને ઉજવી હતી. લોકો રસ્તાઓ પર જશ્ન મનાવતા દેખાયા હતા. ભારત દેશની આઝાદીની પહેલી ઉજવણી હતી કઈંક આવી….. આઝાદી બાદ આ ભારતની આ પહેલી કેબિનેટ હતી.. રાજપથ પરની ભીડ વચ્ચે નેહરુ. આવી હતી પરેડની તૈયારી. સલામી આપતા ભારતનાં […]

Top Stories India

200 વર્ષની અંગ્રેજોની ગુલામી બાદ જયારે 15 ઓગસ્ટ,1947 ના ભારતને આઝાદી મળી એ દિવસે દેશભરનાં લોકોએ આ ખુશીને ઉજવી હતી. લોકો રસ્તાઓ પર જશ્ન મનાવતા દેખાયા હતા. ભારત દેશની આઝાદીની પહેલી ઉજવણી હતી કઈંક આવી…..

આઝાદી બાદ આ ભારતની આ પહેલી કેબિનેટ હતી..

રાજપથ પરની ભીડ વચ્ચે નેહરુ.

આવી હતી પરેડની તૈયારી.

સલામી આપતા ભારતનાં પહેલાં કાર્યકારી પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ.

જશ્ન માટે એકઠી થયેલી ભીડ.

જવાહરલાલ નેહરુ અને બ્રિટીશ હુકુમતના અધિકારી.

પરેડ.

બેનર્સ, ઝંડાઓ સાથે ખુશીભેર લોકોની રેલી.

ઉજણવીનો હિસ્સો બનવા આવેલાં લોકોની ભીડ.