Gujarat/ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, 17 મે એ તાઉતે વાવાઝોડું ટકરાયું હતું , વાવાઝોડું ગુજરાતમાં 25-26 કલાક રહ્યું, 220 કિમિ ઝડપે પવન ફૂંકાયો હતો , સદનસીબે કોઈ ખુવારી ન થઈ , આગોતરું આયોજન વ્યવસ્થા હતા, આયોજનના પગલે નુકસાન ઘટાડી શકાયું, 1000 કરોડની PM એ સહાય જાહેર કરી, 6 દિવસમાં તમામ બંધ રસ્તા ખોલ્યા, ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા સમારકામ કર્યું, વીજ થાંભલા પડયા જે રીપેર કરાયા, 10474 ગામમાં વીજળી ગુલ થઈ હતી , 6 દિવસમાં તમામ ગામમાં વીજળી આપી, હવે માત્ર 450 ગામમાં વીજળી આપવાની બાકી

Breaking News