Breaking News/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે, PM ની રાજકોટ મુલાકાતને લઇ કરશે સમીક્ષા બેઠક, આગામી 27 તારીખે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે રાજકોટ, વડાપ્રધાન મોદી હિરાસર એરપોર્ટનું કરશે લોકાર્પણ, ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં અન્ય કાર્યક્રમોમાં પણ શામેલ થશે, હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમમાં CM આપશે હાજરી, ગીર ગંગા ટ્રસ્ટના કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી આપશે હાજરી, કણસાગરા કોલેજની લેશે CM ભુપેન્દ્ર પટેલ મુલાકાત, સરસ્વતિ શિશુ મંદિર નવ નિર્મિત સંકુલનું કરશે લોકાર્પણ  

Breaking News