Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણીને થયો કોરોના, CM રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હાલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, ગઇકાલે CM રૂપાણીને કરાયા હતા દાખલ, લો પ્રેશરની તકલીફ થતાં ઢળી પડયા હતા, RTPCR ટેસ્ટ આવ્યો પોઝિટિવ

Breaking News