Gujarat/ મુખ્યસચિવ પંકજકુમારનો કાર્યકાળ 8 મહિના લંબાવાયો, 2022ની ચૂંટણીમાં વ્યવસ્થાને મદદરૂપ થશે CS પંકજકુમાર, નવી સરકારના ગઠન સુધી CS તરીકે રહેશે પંકજકુમાર, 31 જાન્યુઆરી 2023 સુધી મળ્યું પંકજકુમારને એક્સટેન્શન, આઠ મહિનાના એક્સટેન્શનને કેન્દ્રની લીલીઝંડી, આજે જ રાજ્ય સરકાર બહાર પાડશે ઓર્ડર

Breaking News